CRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન2024.તા.11/09/2024 ના બુધવારનારોજ પ્રાથમિક શાળા પેલાડ બુહારી ખાતે યોજવામાં આવ્યોજે પ્રદર્શનમાં પધારેલ મુખ્ય મહેમાનો સુરજભાઈ દેસાઈ. ડે.સરપંચશ્રી બુહારી ભરતભાઇ.. ડે.સરપંચશ્રી પેલાડ બુહારી શાળા વ્યવસ્થાપન સમિતિ ના અધ્યક્ષ શ્રી તથા સભ્યશ્રીઓ હાર્દિકભાઈ.સિદ્ધાર્થભાઈવગેરે નિર્ણાયક શ્રી ચિરાગભાઈ. શ્રી મનહરભાઈ બુહારી કેન્દ્રના મુખ્ય શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનીકો તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા. સાથે સાથે દરેક વિદ્યાર્થી/સમાજ વિજ્ઞાન પ્રતિ જાગૃત્ત થાય અને જીવનમાં વૈજ્ઞાનિક અભિગમને અપનાવે તેવા પ્રેરણાદાયક વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. બાદમાં પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું