બંધારણ દિવસ

આજરોજ તા.26/11/2024 ના મંગળવારના દિવસે પ્રા.શા.પેલાડ બુહારી મુકામે બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. જેમાં શાળાના આચાર્ય શ્રી પ્રીતિબેન એચ.ભાવસાર દ્વારા શાળાના બાળકોને બંધારણ વિશેની ખૂબ સરસ માહિતી આપી હતી.. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ ને શાળાના શિક્ષક શ્રી જીજ્ઞેશભાઈ એચ.પટેલે પ્રતિજ્ઞાપત્ર નું વાંચન કરાવવામાં આવ્યું.