Posts

Showing posts from October, 2024
Image
 પ્રાથમિક શાળા પેલાડબુહારી.માં આજરોજ બદલી થઈ ને આવેલ HTAT આચાર્ય શ્રી પ્રીતિબેન એચ.ભાવસાર નું હાલના આચાર્ય શ્રી ધર્મેશભાઇ તથા શાળાપરિવાર દ્વારા   હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
Image
 વિકાસ સપ્તાહ 2024

કલા મહોત્સવ 2024

Image
 તાપી જિલ્લાનું ગૌરવ  તાપી જિલ્લા ડાયટ સંચાલિત જિલ્લા કક્ષાએ કલા મહોત્સવમાં  2024/તા.9/10/2024 ના રોજ  કપુરા મુકામે ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમર બીપીનભાઈ ભંડારી એ પેલાડબુહારી શાળા,તથા વાલોડ તાલુકા નું નામ રોશન કર્યું છે,હવે ઝોન કક્ષાએ તાપી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર  હાર્દિક અભિનંદન પાઠવે છે.
Image
 બાળ વૈજ્ઞાનિક  કૃતિનું નામ :- મ્યુઝિક થેરાપી 1.દિપ અજયભાઈ ધિવર ધો .8 2. યશ્વી અલકેશભાઈ પટેલ. ધો. 7      કલા મહોત્સવ  1.સમરકુમાર .ગીત વિભાગ તાલુકા કક્ષાએ પ્રથમ   પ્રા.શા. પેલાડબુહારી નું નામ રોશન કર્યું 2. ધ્રુવ રાજુભાઇ . ચિત્ર વિભાગ તાલુકા કક્ષાએ ત્રીજો ક્રમાંક મેળવી શાળાનું નામ રોશન કર્યું. શાળા પરિવાર તમામ બાળકોને  હાર્દિક અભિનંદન પાઠવે છે.

સ્વરક્ષણ તાલીમ ધોરણ 6થી8 ની બાળાઓ

Image