કલા મહોત્સવ 2024


 તાપી જિલ્લાનું ગૌરવ 

તાપી જિલ્લા ડાયટ સંચાલિત જિલ્લા કક્ષાએ કલા મહોત્સવમાં  2024/તા.9/10/2024 ના રોજ  કપુરા મુકામે ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમર બીપીનભાઈ ભંડારી એ પેલાડબુહારી શાળા,તથા વાલોડ તાલુકા નું નામ રોશન કર્યું છે,હવે ઝોન કક્ષાએ તાપી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે.

શાળા પરિવાર  હાર્દિક અભિનંદન પાઠવે છે.

Comments

Popular posts from this blog

CRC કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન2024