આનંદ મેળો 2025

આજરોજ તા.24/01/2025 ના શુક્રવારનારોજ પ્રાથમિક શાળા પેલાડબુહારી ખાતે આનંદ મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 11કલાકે મેળાનું ઉદ્દઘાટન ગામના સરપંચ શ્રી અને ડે. સરપંચ શ્રી તથા smc પેલાડબુહારી ના અધ્યક્ષ શ્રી તથા સભય શ્રીઓ હાજર રહ્યા હતા. શાળાના બાળકોએ વાનગીના સ્ટોલ બનાવ્યા હતા તેમની વાનગી ના સ્વાદ લઈ બાળકો માટે મેળો ખુલ્લો મુક્યો હતો.શાળાના બાળકોએ અલગ અલગ વાનગીનો સ્વાદ લઈ મઝા માણી હતી.