કલા મહોત્સવ 2024
તાપી જિલ્લાનું ગૌરવ તાપી જિલ્લા ડાયટ સંચાલિત જિલ્લા કક્ષાએ કલા મહોત્સવમાં 2024/તા.9/10/2024 ના રોજ કપુરા મુકામે ગાયન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી સમર બીપીનભાઈ ભંડારી એ પેલાડબુહારી શાળા,તથા વાલોડ તાલુકા નું નામ રોશન કર્યું છે,હવે ઝોન કક્ષાએ તાપી જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે. શાળા પરિવાર હાર્દિક અભિનંદન પાઠવે છે.
Comments
Post a Comment